Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ શુક્લ અગિયારસ (27:05), બારસ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 06/09/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- ધન (23:36), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (18:09), ઉ.ષાઢા 

યોગ :- આયુષ્માન (08:15), સૌભાગ્ય (28:49), શોભન

કરણ :- વણિજ (16:32), ભદ્રા (27:05), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, પરિવારજનો સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ બાદ સફળ થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ભાગ્યનો સાથ મળે, આવક ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, મિત્રોનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, પરિવારજનો સાથે સ્નેહમિલન થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળી શકે, ધનલાભ થાય, વાહન સુખ મળે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પેટ સંબંધિત ફરિયાદ સંભવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments