Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ સાતમ (14:15), આઠમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 17/09/2022 શનિવાર

ચંદ્રરાશિ :- વૃષભ (25:46), મિથુન

નક્ષત્ર :- રોહિણી (12:21), મૃગશીર્ષ

યોગ :- સિધ્ધિ (30:33), વ્યતિપાત 

કરણ :- બવ (14:15), બાલવ (27:22), કૌલવ

*સૂર્ય કન્યા રાશિમાં 07:22 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ થાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, સંતાન પ્રગતિ કરે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, વાહન સંબંધિત ખર્ચ સંભવે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળ થશો, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, વ્યવહારિક કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મિત્રોનો સહકાર મળે, રાજનેતા માટે શ્રેષ્ઠ દિવસ, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પેટની અવ્યવસ્થા સંભવે, મકાન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments