Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ બીજ (11:36), ત્રીજ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 12/09/2022 રવિવાર

ચંદ્રરાશિ :- મીન (30:36), મેષ

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (06:59), રેવતી

યોગ :- ગંડ (09:31), વૃદ્ધિ

કરણ :- ગર (11:36), વણિજ (23:02), ભદ્રા 

*ત્રીજનું શ્રાદ્ધ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રોનો સહકાર મળે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, મન આનંદિત રહે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ગુપ્ત રોગ થવાની શક્યતા સંભવે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, આકસ્મિક લાભ પ્રાપ્ત થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- અટકાયેલા કાર્ય શરૂ થાય, માનસિક સ્વસ્થતા રહે, આવક ચિંતા ઉપજે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, માનસિક તાણ ને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, વાહન લાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આકસ્મિક ખર્ચ સંભવે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ કરશો, પ્રવાસ કરશો, મસ્તક પીડા અથવા પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્ય શરૂ કરશો, ખાનપાનમાં અનિયમિતતા સંભવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments