Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ ચોથ (10:26), પાંચમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 14/09/2022 બુધવાર
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (06:58), ભરણી
યોગ :- ધ્રુવ (06:17), વ્યાઘાત (29:35)
કરણ :- બાલવ (10:26), કૌલવ (22:38), તૈતિલ
*પાંચમનું શ્રાદ્ધ - હિન્દી દિવસ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અણબનાવ સંભવે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પગમાં પીડા ઉદ્ભવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અટકાવ આવે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં માનસિક પીડા સંભવે, જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનની ચિંતા રહે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, પેટ અથવા મસ્તક પીડા ઉપજે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, સંતાન ચિંતા રહે, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમી બનશો, પ્રવાસ માં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહેશે, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment