Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ ત્રીજ (10:38), ચોથ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 13/09/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- મીન (06:36), મેષ
નક્ષત્ર :- રેવતી (06:36), અશ્વિની
યોગ :- વૃદ્ધિ (07:36), ધ્રુવ (30:17)
કરણ :- ભદ્રા (10:38), બવ (22:27), બાલવ
*ચોથનું શ્રાદ્ધ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, કાર્યમાં અટકાવ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આવક સ્ત્રોતની ચિંતા ઉપજે, સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, મન વિચલિત રહે, વાહન સંબંધિત નુકસાન થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, આંખ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કોર્ટ કચેરી દ્વારા નુકસાન થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક અસરને કારણે મન વિચલિત રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment