Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ બીજ (26:29), ત્રીજ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 27/09/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- કન્યા (18:17), તુલા
નક્ષત્ર :- હસ્ત (06:17), ચિત્રા
યોગ :- બ્રહ્મ (06:43), ઐન્દ્ર (29:03), વૈધૃતિ
કરણ :- બાલવ (14:51), કૌલવ (26:29), તૈતિલ
*द्वितीयं ब्रह्मचारिणी*
*સૂર્ય હસ્ત નક્ષત્રમાં 12:45 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળ થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યામાં પારંગત થશો, આવકમાં વૃદ્ધિ થશે, સંતાન પ્રગતિ કરશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- નોકરિયાત વર્ગને સફળતા મળે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પ્રવાસ સુખ મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, માનસિક તાણ રહે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સ્રોતમાં વધારો થાય, ભાગ્યનો સાથ મળે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને સફળતા મળે, ધાર્મિકતા વધે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment