Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ શુક્લ પાંચમ (14:50), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 01/09/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (24:12), વિશાખા

યોગ :- બ્રહ્મ (21:11), ઐન્દ્ર 

કરણ :- બાલવ (14:50), કૌલવ (26:24), તૈતિલ

*ઋષિ - સામા પાંચમ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, શત્રુઓ પર વિજય મેળવી શકો, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર મળે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા દૂર કરવી, પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક તાણ અનુભવશો, પગમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, નકારાત્મકતા દૂર કરવી, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક તાણ રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, રોગના ભોગ ન બનો તેની કાળજી રાખવી, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments