Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ અમાસ (27:25)
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 25/09/2022 રવિવાર
ચંદ્રરાશિ :- સિંહ (11:22), કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (29:56), હસ્ત
યોગ :- શુભ (09:05), શુક્લ
કરણ :- ચતુષ્પદ (15:23), નાગ (27:25),
*દર્શ સર્વ પિતૃ અમાસ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા ઉદ્ભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ આંખ અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળી શકે, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પેટ ની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment