Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ એકાદશી (23:35), બારસ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 21/09/2022 બુધવાર

ચંદ્રરાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (23:47), આશ્લેષા

યોગ :- પરિઘ (09:12), શિવ

કરણ :- બવ (10:34), બાલવ (23:35), કૌલવ 

*એકાદશીનું શ્રાદ્ધ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ ન મળે, હાથમાં પીડા સંભવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, આંખ અથવા પેટની તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આવક ચિંતા ઉપજે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- શત્રુઓ પર વિજય મેળવશો, કાર્યમાં અવરોધ પેદા થાય, માનસિક તાણ રહે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા રહે, પેટની તકલીફ રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે અણબનાવ સંભવે, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા રહે, મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ થાય, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments