Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ શુક્લ તેરસ (21:04), ચૌદશ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 08/09/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- મકર (24:39), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (13:46), ધનિષ્ઠા

યોગ :- અતિગંડ (21:40), સુકર્મા

કરણ :- કૌલવ (10:34), તૈતિલ (21:04), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક સંતાપ રહે, કાર્યમાં નિષ્ફળતા મળે, ધનખર્ચ થાય, પિતા સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, હાથમાં પીડા થાય, ભાઈભાંડુ સાથે ક્લેશ થાય, પ્રવાસમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યક્ષેત્રમાં ઉદ્વેગ થાય, પેટની તકલીફ થાય, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય , પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, આવક સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, આંખની તકલીફ ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, પેટ સંબંધિત તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, આંખ અથવા મસ્તક પીડા થાય, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રાજકારણી ઓ માટે શ્રેષ્ઠ દિવસ, ધનખર્ચ થાય, પેટથી થતી તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments