Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ સુદ દશમ (12:23), એકાદશી

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 09/01/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મેષ (20:45), વૃષભ

નક્ષત્ર :- ભરણી (15:07), કૃત્તિકા

યોગ :- સાધ્ય (17:28), શુભ

કરણ :- ગર (12:23), વણિજ (23:21), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરશો, ભાગ્યના જોરે આગળ વધી શકો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક સ્વસ્થતા જાળવવી, ખોટો ખર્ચ સંભવે, પેટની સમસ્યા રહેશે, નકારાત્મક અસરો દ્વારા હેરાન થશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રો દ્વારા ઉન્નતિ થશે, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ તેમજ વ્યાપારી વર્ગમાં નામના મળે, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ તથા સન્માન પ્રાપ્ત થશે, મન આનંદિત રહે, ભાગ્યનો સાથ મળે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક યાત્રા કરશો, પરિશ્રમ દ્વારા સફળતા મળે, ભાગ્ય પ્રબળ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન ચિંતા રહે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, સન્માન સાચવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય દ્વારા ઉન્નતિ થશે, કાર્યક્ષેત્રમાં નવીન તકો સાંપડે, સન્માનની પ્રાપ્તિ થશે, અટકાયેલા સંકલ્પો સિદ્ધ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મનોવલણ દ્વારા હેરાનગતિ પામશો, વાહન ખર્ચ સંભવે, કાર્યમાં અવરોધ આવે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મિત્રો દ્વારા ઉન્નતિ થશે તેમજ મનોરથો પૂર્ણ થશે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ દૂર થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ નો સહકાર મળે, કાર્યક્ષેત્રમાં નવીન તકો સાંપડે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, સન્માન પ્રાપ્ત થશે, સંકલ્પો પૂર્ણ થતાં જણાશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments