Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ ચોથ (23:40), પાંચમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 03/01/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મકર (10:47), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (22:22), શતતારા
યોગ :- વજ્ર (12:36), સિદ્ધિ
કરણ :- વણિજ (12:26), ભદ્રા (23:40), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પિતાની તબિયતમાં સુધારો થશે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થાય, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પૈતૃક કાર્યો કરશો, કાર્યમાં સફળતા મળે, મધ્યાહ્ન બાદ પિતા સાથે મતભેદ થાય, માનસિક અશાંતિ અનુભવાય, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન સંબંધિત ચિંતા વધે, નેત્ર પીડા થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થશે, ઐહિક સુખ મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, નોકરીથી લાભ મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ માનસિક વ્યગ્રતા અનુભવશો, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ અણબનાવ થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સંતાન પ્રગતિ પામશે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મસ્તક પીડા તથા ક્રોધ વધે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- માતા સાથે સમય વિતાવશો, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા વધે, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો દ્વારા ઉન્નતિ થશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યાહ્ન બાદ મન વિચલિત રહે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, માનપાન મળે, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે તણાવ વધે, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્ત થશે, કાર્યમાં સફળતા મેળવશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ કષ્ટમય રહે, મિત્રોની જામીનગીરિ થી દૂર રહેવું, મધ્યાહ્ન બાદ સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રાજકીય ક્ષેત્રમાં લાભ મળે, સન્માન મેળવશો, મધ્યાહ્ન બાદ ધન ચિંતા વધે, શેરબજારમાં રોકાણ અવરોધાય, સામાન્ય દિવસ
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment