Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ સુદ એકાદશી (10:20), બારસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 10/01/2025 શુક્રવાર

ચંદ્ર રાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (13:46), રોહિણી

યોગ :- શુભ (14:35), શુક્લ

કરણ :- ભદ્રા (10:20), બવ (21:20), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, ધન સંચયમાં વૃદ્ધિ થશે, લાભ મળે, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આંતરિક સૂઝ દ્વારા ઉન્નતિ સંભવે, ધન સંચય ઓછો થશે, રોગમાં વૃદ્ધિ થાય, પ્રવાસનું આયોજન થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્ય પ્રબળ બને, વ્યાપારમાં ઉન્નતિ તેમજ સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને સમસ્યા સંભવે, જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, વાહન સુખ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડું સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- આકસ્મિક લાભ સાંપડે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, નકારાત્મક અસરોથી પ્રભાવિત થશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, અટકાયેલા મનોરથો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક અસ્વસ્થતા રહે, પેટની સમસ્યા રહે, કાર્યમાં અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, સંતાન ચિંતા દૂર થશે, કાર્યમાં સફળ થશો, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- જમીન મકાન માટે સાનુકૂળ સમય, વાહન સુખ મળે, પદોન્નતિ થશે, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક આયોજન થશે, પરિશ્રમનું ફળ પ્રાપ્ત થાય, વિદેશથી લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments