Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ પાંચમ (07:32), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 19/01/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (17:30), હસ્ત
યોગ :- અતિગંડ (25:57), સુકર્મા
કરણ :- તૈતિલ (07:32), ગર (20:43), વણિજ
*અમૃતસિદ્ધિ યોગ 17:30 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, રોગ શત્રુ પર વિજય મેળવશો, પ્રવાસ કષ્ટમય રહે, નોકરોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા રહ્યા કરશે, મિત્રોનો સહકાર મળશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, માતાની તબિયત નાદુરસ્ત રહે, પિતા સાથે મતભેદ તેમજ કાર્યક્ષેત્રમાં સંયમ રાખવો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા માં અભાવ વર્તાય, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, નેત્ર પીડા તેમજ ગુપ્ત રોગ દ્વાર પરેશાની ભોગવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, મસ્તક પીડા થશે, નકારાત્મકતા દૂર કરવી હિતાવહ, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, નકારાત્મક કાર્યો દ્વારા પરેશાન થશો, માનસિક હતાશા સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મિત્રોથી સાવધ રહેવું, પેટની તકલીફ થશે, આવક ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પિતાની તબિયત નાદુરસ્ત રહે, માતા સાથે મતભેદ તેમજ વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, જલીય ક્ષેત્રથી દૂર રહેવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શારીરિક તકલીફ વધશે, સ્નેહીજનો સાથે મતભેદ તેમજ ધનખર્ચ થશે, ક્રોધાવસ્થા વધે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, વ્યાપારમાં અટકાવ તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment