Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ સાતમ (12:40), આઠમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 21/01/2025 મંગળવાર
ચંદ્ર રાશિ :- કન્યા (10:04), તુલા
નક્ષત્ર :- ચિત્રા (23:37), સ્વાતિ
યોગ :- ધૃતિ (27:49), શૂળ
કરણ :- બવ (12:40), બાલવ (26:01), કૌલવ
*રાજયોગ 07:28 થી 12:40*
*મંગળ વક્રી મિથુનમાં 10:10 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંચય ઓછો થશે, માનસિક વ્યગ્રતા દૂર થશે, મઘ્યાહ્ન બાદ કાર્યમાં પ્રગતિ પામશો, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટની સમસ્યા રહે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, મઘ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ માનસિક હતાશા ભોગવશો, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળ થશો, મઘ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રે શ્રેષ્ઠતા મેળવશો, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ વાહન મકાન ઇત્યાદિ સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સન્માન સાચવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યાહ્ન બાદ ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં પ્રગતિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, માનસિક હતાશા દૂર થશે, મઘ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મકતા દૂર કરવી, પગની સમસ્યા વધે, મઘ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સ્ત્રોતમાં ઉન્નતિ થશે, પેટની સમસ્યા સંભવે, મઘ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લાભ પ્રાપ્તિ થશે, વ્યાપારમાં ઉન્નતિ તેમજ નવી તક મેળવશો, મઘ્યાહ્ન બાદ સંતાન ચિંતા સંભવે, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, મઘ્યાહ્ન બાદ સન્માન પ્રાપ્તિ તેમજ નવી તકો પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, મઘ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ પ્રવાસનો આનંદ મેળવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધને કારણે કાર્યમાં અવરોધ તેમજ પાર્ટનરશીપ માં અટકાવ આવે, મઘ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ પેટની સમસ્યામાં વધારો સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment