Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ બીજ (14:01), ત્રીજ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 31/01/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (28:15), પૂ.ભાદ્રપદ
યોગ :- વરિયાન (15:33), પરિઘ
કરણ :- કૌલવ (14:01), તૈતિલ (24:50), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મુલાકાત થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, પિતા સાથે મતભેદ તેમજ વાહન ખર્ચ થશે, સન્માન જાળવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા માં અભાવ રહે, પ્રવાસ સુખમય રહે, વિદેશ દ્વારા ધનોપર્જન સંભવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, પેટની સમસ્યા સંભવે, સન્માન જાળવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્નીની તબિયત નાદુરસ્ત રહે, ધનખર્ચ થશે, પાર્ટનરશીપ માં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર કાર્યો પર પડે, માનસિક વ્યગ્રતા અનુભવશો, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્યનો સાથ ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન ચિંતામાં વૃદ્ધિ થશે, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, વ્યાપારમાં અવરોધ તેમજ કાર્યમાં અટકાવ સંભવે, માતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, ક્રોધને કારણે કાર્યમાં અસર વર્તાય, પ્રવાસ જોખમાય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા થાય, ધન બાબત ચિંતા સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, વાયુ રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, વ્યાપારમાં અવરોધ તેમજ પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત પ્રશ્ન રહે, પગની પીડા સંભવે, મિત્રોથી સાવધ રહેવું, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment