Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ આઠમ (15:19), નોમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 22/01/2025 બુધવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (26:34), વિશાખા
યોગ :- શૂળ (28:38), ગંડ
કરણ :- કૌલવ (15:19), તૈતિલ (28:32), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, ભાગ્ય પ્રબળ બને, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ક્રોધાવસ્થામાં નિર્ણય ન લેવા, આવક ચિંતા દૂર થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન થશે, દૂર દેશના સંબંધો દ્વારા સફળતા મેળવશો, પૈતૃક સંપત્તિનો લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, કાર્યમાં સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- અવરોધાયેલ કાર્યો પુનઃ શરૂ થશે, લગ્ન જીવન બાબતના પ્રશ્નો દૂર થશે, સામાજિક ન્યાય મેળવશો, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા હાનિ પહોંચશે, પગની તકલીફ સંભવે, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થશે, આવક લાભ મેળવશો, કાર્યો દ્વારા સફળતા મેળવશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં લાભ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, સુખ સંપત્તિમાં વૃદ્ધિ થશે, દૂર દેશથી લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનલાભ થશે, ભાઈભાંડુ નો સહકાર મળે, મુખ સંબંધિત રોગ થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં અટકાવ તેમજ ધન બાબતની સમસ્યા વધે, સામજિક લાભ મેળવશો, શારીરિક સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment