Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ બારસ (20:55), તેરસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 26/01/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (08:26), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (08:26), મૂળ
યોગ :- વ્યાધાત (27:34), હર્ષણ
કરણ :- કૌલવ (08:50), તૈતિલ (20:55), ગર
*76 પ્રજાસત્તાક દિન*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, કાર્યમાં અટકાવ આવે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપમાં લાભ થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, મિત્રો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, ધાર્મિક યાત્રા કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે સમય વ્યતીત કરશો, સારું ખાનપાન મળે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં ઉન્નતિ થશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, સંતાન સાથે સમય વ્યતીત કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરીયાત વર્ગને ન્યાય તેમજ વ્યાપારમાં ઉન્નતિ થશે, મન આનંદિત થશે, વાહન સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment