Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ પૂનમ (27:57), વદ એકમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 13/01/2025 સોમવાર
ચંદ્ર રાશિ :- મિથુન (28:18), કર્ક
નક્ષત્ર :- આર્દ્રા (10:38), પુનર્વસુ
યોગ :- ઐન્દ્ર (06:43), વૈધૃતી (28:38)
કરણ :- ભદ્રા (16:27), બવ (27:57), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ધાર્મિક કાર્યો માં રુચિ વધે, પ્રવાસનું આયોજન થશે, વિદેશ દ્વારા લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, સંતાન ચિંતા વધશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા જ લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે તણાવ વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવશે, ભોગવિલાસમાં ખર્ચ થશે, પ્રવાસનું આયોજન થશે, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં લાભ મળશે, ધન બાબત ચિંતિત રહેશો, પેટની સમસ્યામાં વધારો સંભવે, બંધન દ્વારા હાનિ સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવશે, ઘરમાં ફેરફાર થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રોથી દૂરી બનાવવી હિતાવહ, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ થશે, ભાઈભાંડુનો સહકાર મળે, ધનખર્ચ થશે, મોસાળ દ્વારા પરેશાની સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા રહે, સ્નેહીજનો દ્વારા હેરાનગતિ ભોગવશો, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, સન્માનમાં વૃદ્ધિ થશે, નોકરો દ્વારા ત્રાસ પામશો, શારીરિક શસ્ત્ર ક્રિયા સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, આંતરિક સૂઝ દ્વારા આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ભાગ્ય પ્રબળ થશે, ધનખર્ચ તેમજ રોગ દ્વારા પરેશાની ભોગવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંચય ઓછો થશે, ભોગ વિલાસમાં સમય વ્યતીત કરશો, પેટની સમસ્યા રહે, રાજકીય ક્ષેત્રમાં રહેનાર વ્યક્તિ માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment