Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ છઠ્ઠ (20:16), સાતમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 05/01/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- કુંભ (14:34), મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (20:18), ઉ.ભાદ્રપદ
યોગ :- વ્યતિપાત (07:31), વરીયાન
કરણ :- કૌલવ (09:09), તૈતિલ (20;16), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધિત અવસ્થા દ્વારા હાનિ પહોંચશે, કાર્યમાં વિલંબતા આવે, મધ્યાહ્ન બાદ ધન ચિંતા તેમજ પ્રવાસમાં કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, પિતા સાથે તણાવ વધે, વાહન ખર્ચ થશે, મધ્યાહ્ન બાદ પેટની તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મક ઉર્જા દ્વારા પરેશાની ભોગવશો, સન્માન જાળવવું, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે અણબનાવ વધશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, સન્માન જાળવવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ કષ્ટમય રહે, ભ્રાતૃ વર્ગ સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, ક્રોધિત અવસ્થા શારીરિક તકલીફ રખાવે, મધ્યાહ્ન બાદ ધન ચિંતા તેમજ સ્નેહીજનો સાથે મુલાકાત થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટની સમસ્યા રહેશે, મધ્યાહ્ન બાદ રોગમાં વૃદ્ધિ તેમજ વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વલણ વધશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તેમજ મિત્રો સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ રહે, કાર્યમાં અટકાવ આવે, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે મતભેદ થશે, સુખમાં અભાવ વર્તાય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળતા મળે, સન્માન પ્રાપ્ત થશે, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે તણાવ વધે, ધાર્મિકતા માં અભાવ રહે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધિત અવસ્થા દ્વારા શારીરિક તકલીફ વધે, મસ્તક પીડા રહે, મધ્યાહ્ન બાદ ધન સંચય ઓછો થાય, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, સન્માન જાળવવું, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અટકાવ તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment