Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ તેરસ (20:35), ચૌદશ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 27/01/2025 સોમવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (09:02), પૂર્વાષાઢા
યોગ :- હર્ષણ (25:57), વજ્ર
કરણ :- ગર (08:51), વણિજ (20:35), ભદ્રા
*સોમ પ્રદોષ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં અનુકૂળતા રહે, નવા સાહસમાં સફળતા મેળવશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સંતાન ચિંતા વધશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજનો સાથે તણાવ વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વ્યાપારમાં ઉન્નતિ તેમજ પ્રવાસ સુખમય રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ જરૂરી, મસ્તક સંબંધિત પીડા થશે, લાભ પ્રાપ્તિ થશે, બીમારી માં ખર્ચ વધુ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નોકરીયાત વર્ગને નવી તક તેમજ સામાજિક કાર્યોમાં રૂચી વધશે, ઐહિક સુખ ભોગવશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્રોથી ચેતતા રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન ચિંતા દૂર થશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, પિતા સાથે મતભેદ તેમજ ભાગ્ય પ્રબળ બને, આંતરિક સૂઝ દ્વારા પરેશાની દૂર કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાઈભાંડુ સાથે મુશ્કેલીઓ વધે, પ્રવાસનું આયોજન થશે, અટકાયેલું ધન પરત મેળવશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા સંભવે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, પરિસ્થિતિમાંથી માર્ગ મેળવશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ અથવા પત્નીના આરોગ્ય બાબત ચિંતા વધશે, સન્માન જાળવવું, પ્રવાસ કષ્ટમય રહે, કળા ક્ષેત્રમાં પ્રગતિ થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટની તકલીફ સંભવે, જલીય ક્ષેત્રોથી દૂર રહેવું, ધન સંચય ઓછો થશે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટથી થતાં રોગ સંભવે, સરકારી લાભ મેળવશો, નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આરોગ્ય બાબત ચિંતા વધશે, ધનખર્ચ તેમજ મિત્રો સાથે મતભેદ થશે, જમીન બાબત લાભ તેમજ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment