Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ વદ ચોથ (29:31), પાંચમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 17/01/2025 શુક્રવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (12:45), પૂ.ફાલ્ગુની

યોગ :- સૌભાગ્ય (24:57), શોભન

કરણ :- બવ (16:44), બાલવ (29:31), કૌલવ

*સિદ્ધિયોગ 12:45 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો થશે, ગુપ્ત રોગ દ્વારા પરેશાન થશો, મિત્રોનો સહકાર મળે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક હતાશા રહે, વાહન શાંતિથી ચલાવવું, માતાની તબિયત નાદુરસ્ત રહે, પિતા સાથે મતભેદો વધે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કષ્ટમય રહે, ક્રોધિત અવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે દુર્વ્યવહાર થશે, રોગમાં ખર્ચ વધશે, પ્રવાસનું આયોજન થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની બીમારી થશે, નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, વ્યાપારમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફમાં વૃદ્ધિ થશે, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, વાયુ વિકાર રહે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- વિદ્યાર્થી માટે સાવચેત રહેવાનું સૂચન, મિત્રો સાથે મતભેદો વધે, નકારાત્મક અસરો વ્યાપારમાં વર્તાય, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક અશાંત રહેશો, ઉપરી અધિકારીઓ સાથે તણાવ વધે, જમીન મકાન બાબતના પ્રશ્નો સુલજશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદેશ બાબતના પ્રશ્નોનું સમાધાન થશે, ધાર્મિકતા માં અભાવ વર્તાય, ક્રોધ દ્વારા હાનિ પહોંચે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે તકરાર વધશે, મુખ સંબંધિત રોગ સંભવે, ધન ચિંતા રહે, પ્રવાસનું આયોજન થશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શસ્ત્ર ક્રિયા સંભવે, નોકરોથી સાવધ રહેવું, બોલચાલમાં ધ્યાન રાખવું, માનસિક હતાશાનો ભોગ બનશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં વૃદ્ધિ થશે, પ્રવાસ કષ્ટમય રહે, પાર્ટનરશીપ માં વિખવાદ વધે, સંતાન દ્વારા હાનિ સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments