Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ પાંચમ (31:32) વૃદ્ધિ તિથિ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 18/01/2025 શનિવાર
ચંદ્ર રાશિ :- સિંહ (21:32), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (14:52), ઉ.ફાલ્ગુની
યોગ :- શોભન (25:16), અતિગંડ
કરણ :- કૌલવ (18:28), તૈતિલ (31:32), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, રોગ શત્રુ પર વિજય મેળવશો, પ્રવાસમાં કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં અવરોધો આવે, સુખ સુવિધામાં અસંતોષ વર્તાશે, રાજકીય લાભો મેળવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સ્નેહીજન સાથે દુર્વ્યવહાર કરશો, નેત્ર રોગ સંભવે, માતાની તબિયતમાં સુધારો થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ધનલાભ થશે, ધાર્મિકતા કાર્યોમાં અભાવ વર્તાશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નકારાત્મક અસરો દ્વારા હાનિ પહોંચશે, શસ્ત્ર ક્રિયા સંભવે, પગની તકલીફ વધે, કાર્યમાં અવરોધો બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં અવરોધો સંભવે, સંતાન ચિંતા રહે, મિત્રોથી સાવધ રહેવું, ધાર્મિક કાર્યો દ્વારા ઉન્નતી થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- રોગ પર ખર્ચ વધુ થશે, શત્રુઓથી સાવધ રહેવું, ક્રોધને કારણે હતાશા વધશે, આવક ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતાની તબિયત નાદુરસ્ત રહે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નેત્ર પીડા સંભવે, વ્યાપાર માટે પ્રવાસ સંભવે, હાથમાં પીડા થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ધનલાભ થાય, ધાર્મિક કાર્યો કરશો, સંતાન સુખ મેળવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં અવરોધ આવશે, મસ્તક સંબંધિત પીડા થશે, વ્યાપારમાં અવરોધો બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક પ્રભાવ પડશે, ભાગ્યના જોરે આગળ વધશો, સંતાન ની તકેદારી રાખવી, પેટની સમસ્યામાં વૃદ્ધિ થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment