Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ ત્રીજ (25:09), ચોથ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 02/01/2025 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ (23:11), ધનિષ્ઠા
યોગ :- હર્ષણ (14:57), વજ્ર
કરણ :- તૈતિલ (13:49), ગર (25:09), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં અવરોધાયેલ કાર્યો પૂર્ણ થશે, મન પ્રસન્ન રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસનું આયોજન થશે, ભાગ્યોદય થાય, પદોન્નતિ થશે, પરિશ્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધિત અવસ્થાને કારણે અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરિવાર સાથે મિલન થશે, સન્માન પ્રાપ્ત થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકર દ્વારા પરેશાન થશો, પ્રવાસ કષ્ટમય સંભવે, ધન સંચય ઓછો થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યાર્થી પ્રગતિ પામશે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તથા સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પારિવારિક સમસ્યા દૂર થશે, વાહન સુખ મળે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસ સુખમય રહે, ધાર્મિક કાર્યો દ્વારા ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે તણાવ વધે, પ્રવાસ કષ્ટમય રહે, રોગમાં ખર્ચ વધુ થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, નેત્ર પીડા સંભવે, સ્નેહીજનો સાથે મતભેદ થાય, પાર્ટનરશિપમાં લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, કોર્ટ કચેરી દ્વારા પરેશાની ભોગવશો, રુગ્ણતા વધશે, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, ભોગ વિલાસમાં ખર્ચ વધશે, મિત્રો દ્વારા પ્રગતિ થશે, પેટની સમસ્યા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment