Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ સુદ બારસ (08:22), તેરસ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 11/01/2025 શનિવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (23:54), મિથુન

નક્ષત્ર :- રોહિણી (12:29), મૃગશીર્ષ

યોગ :- શુક્લ (11:47), બ્રહ્મ

કરણ :- બાલવ (08:22), કૌલવ (19:27), તૈતિલ

*અમૃતસિદ્ધિ યોગ 12:29 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્ત થશે, ભાગ્યના જોરે આગળ વધશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન ખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ઉપરી અધિકારીઓ સાથે મતભેદ સંભવે, ભાગ્યોદય થશે, મિત્રોથી સાવચેત રહેવું, પેટની સમસ્યા વધશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ થશે, માતા પિતા સાથે તણાવ વધે, કાર્યમાં અવરોધો તેમજ સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પૈતૃક કાર્યોમાં અટકાવ તેમજ માનસિક સ્વસ્થતા જાળવવી, વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, આવક ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, ધનલાભ થશે, કાર્યમાં અટકાવ આવશે, પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પેટની સમસ્યા રહે, વાહન ખર્ચ થશે, કાર્યમાં અવરોધો બાદ સફળતા મેળવશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં લાભો મેળવશો, સન્માન પ્રાપ્ત થશે, માનસિક તાણ દૂર થશે, આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારમાં અવરોધો તેમજ માતા પિતા સાથે તણાવ વધશે, રોગમાં ખર્ચ વધુ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, રાજકીય લાભ મળે, સનેહિનામોથી દુરી બનાવી રાખવી, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રાજકીય લાભ મળશે, ધન બાબત સમસ્યા વધશે, ભાગ્યના જોરે કાર્યમાં સફળતા મેળવશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તાણ અનુભવશો, મસ્તક સંબંધિત પીડા થશે, વિદેશ પ્રવાસનું આયોજન થશે, પદોન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments