Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ વદ એકમ (27:22), બીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 14/01/2025 મંગળવાર

ચંદ્ર રાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુનર્વસુ (10:17), પુષ્ય

યોગ :- વિષ્કુંભ (26:57), પ્રીતિ

કરણ :- બાલવ (15:35), કૌલવ (27:22), તૈતિલ 

*પુણ્યકાળ 08:54 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન થશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજનો સાથે મતભેદ થશે, સુખનો અભાવ વર્તાય, નેત્ર અથવા દાંતની પીડા થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, વ્યાપારમાં અવરોધો આવશે, રોગમાં ખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મિત્રનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- નોકરિયાત વર્ગને અન્યાય તેમજ વ્યાપારમાં અટકાવ આવે, માન જાળવવું, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કષ્ટમય રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, સ્નેહીજનો સાથે તણાવ વધે, રોગમાં વૃદ્ધિ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા અનુભવશો, ધન સંચય ઓછો થશે, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગ શત્રુ દ્વારા પરેશાની ભોગવશો, નાનકડો પ્રવાસ સંભવે, ધનખર્ચ થશે, નોકરો દ્વારા ત્રાસ પામશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન સાથે મતભેદ તેમજ લાભ મેળવશો, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments