Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ દશમ (19:26), એકાદશી
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 24/01/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (31:10), જ્યેષ્ઠા
યોગ :- વૃદ્ધિ (29:08), ધ્રુવ
કરણ :- વણિજ (06:37), ભદ્રા (19:26), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, રોગ શત્રુ પર વિજય મેળવશો, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, મન પ્રસન્ન રહે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ સુખમય રહે, દૂર દેશના સંબંધો સાચવવા, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહકાર મળે, ભાગ્ય પ્રબળ બને, સામાજિક કાર્યો કરશો, વિદ્યાર્થી માટે નવી તક સાંપડે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં લાભ મેળવશો, ભાગ્યોદય થાય, વાહન વગેરેનું સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસનું આયોજન થશે, ધાર્મિક કાર્યો માં રુચિ વધે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, આકસ્મિક લાભો મેળવશો, ભાગ્ય પ્રબળ બને, મનોરથો પૂર્ણ થતાં જાણશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પ્રશ્નોનો ઉકેલ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક વ્યગ્રતા તેમજ મોસાળથી લાભ મેળવશો, જલ પ્રદેશથી દૂર રહેવું, કાર્યમાં અવરોધો આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થશે, લાભ પ્રાપ્ત થશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને લાભ તેમજ વ્યાપારમાં નવા સોપાન સર કરશો, મકાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક ક્રિયા કરશો, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ પરિશ્રમમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment