Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ વદ ત્રીજ (28:07), ચોથ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 16/01/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કર્ક (11:17), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (11:17), મઘા 

યોગ :- આયુષ્માન (25:06), સૌભાગ્ય

કરણ :- વણિજ (15:40), ભદ્રા (28:07), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરિશ્રમ દાયક સમય, પ્રવાસ સુખમય રહે, માનસિક વ્યગ્રતા તેમજ વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન ચિંતા વધશે, કુટુંબીજનો સાથે મતભેદ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, ધાર્મિકતા માં અભાવ રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- બોલચાલમાં ધ્યાન રાખવી, પેટની સમસ્યા રહે, ધન સંચય ઓછો થશે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતા વધશે, પ્રવાસનું આયોજન થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક અસ્વસ્થતા રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, નેત્ર પીડા થાય, વાહન સંબંધિત ખર્ચ સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, માતા સાથે મતભેદ થશે, પેટની સમસ્યા વધે, રાજકીય લાભો સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ ન મળે, નકારાત્મક અસરો દ્વારા પરેશાન થશો, કાર્યક્ષેત્રમાં અવરોધોનો સામનો થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન સંચય ઓછો થશે, શસ્ત્ર ક્રિયા સંભવે, ધાર્મિક કાર્યો કરશો, પિતા સાથે મતભેદો સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા શારીરિક પરેશાન થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરો દ્વારા પરેશાની ભોગવશો, વ્યાપારમાં અવરોધો ઉદ્ભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા રહ્યા કરશે, અનિયમિતતા જળવાશે, નિર્ણયો પર ધ્યાન દોરવું હિતાવહ, પગની પીડા થશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments