Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ એકાદશી (20:33), બારસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 25/01/2025 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (07:10), જ્યેષ્ઠા
યોગ :- ધ્રુવ (28:38), વ્યાધાત
કરણ :- બવ (08:05), બાલવ (20:33), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સન્માન પ્રાપ્ત થશે, આનંદમાં સમય વ્યતીત કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ સુખમય રહે, નકારાત્મક અસરોથી પ્રભાવિત થશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થશે, કાર્યક્ષેત્રમાં સફળ થશો, મિત્રો દ્વારા પ્રગતિ પામશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ સુખ સંપત્તિમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, માતા પિતા સાથે સમય વ્યતીત કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ધાર્મિક યાત્રાનું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- સ્નેહીજન સાથે સમય વ્યતીત કરશો, ભાગ્યોદય થાય, આર્થિક સ્થિરતા આવશે, પરિશ્રમ સફળ રહે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, જમીન મકાન ના પ્રશ્નો ઉદ્ભવે, વાહન ખર્ચ સંભવે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસનું આયોજન થશે, રોગ પર વિજય મેળવશો, ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં સફળ થશો, સરકારી કામકાજમાં વ્યસ્ત થશો, ધનખર્ચ થશો, નકારાત્મક અસરો વધે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્ત થશે, કાર્યમાં અટકાવ આવે, સુખ સુવિધામાં ખર્ચ કરશો, મકાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment