Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ સુદ બીજ (26:55), ત્રીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 01/01/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- ધન (06:00), મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (23:49), શ્રવણ

યોગ :- વ્યાઘાત (17:05), હર્ષણ 

કરણ :- બાલવ (14:56), કૌલવ (26:55), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, નોકરિયાત વર્ગને નવી તક સાંપડે, વાહન સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો દ્વારા વૃદ્ધિ થશે, ભાગ્યોદય થશે, ભાઈભાંડુનો સહકાર મળે, પ્રવાસ સુખમય રહે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આકસ્મિક લાભ મેળવશો, ધન બાબત ચિંતિત રહેશો, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, ધન ખર્ચાશે, રોગમાં વૃદ્ધિ ન થાય તેની કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન સુખ પ્રાપ્ત થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- મન આનંદિત રહે, મકાન આદિ સુખ મળે, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યો દ્વારા ઉન્નતિ થશે, દૂર દેશ તરફ જવાના પ્રયાસો સફળ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજનો દ્વારા લાભ મળે, ધનલાભ થશે, વ્યાપારમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યો દ્વારા ઉન્નતિ થશે, માનપાન પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા રહે, શારીરિક તકલીફ વધશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments