Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ સાતમ (18:24), આઠમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 06/01/2025 સોમવાર
ચંદ્ર રાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (19:07), રેવતી
યોગ :- પરિઘ (26:04), શિવ
કરણ :- ગર (07:20), વણિજ (18:24), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કષ્ટમય રહે, વાયુ રોગની પીડા થાય, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા વધશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મિત્રો સાથે મતભેદ થશે, નવી તક મેળવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં કઠિન નિર્ણય લેવા પડશે, માતાની તબિયત નાદુરસ્ત રહે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાશે, હાથમાં પીડા રહે, વ્યાપારી વર્ગે સાવચેત રહેવું, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન સંચય ઓછો થશે, સ્નેહીજનો સાથે મતભેદ થશે, સન્માન જાળવવું, રોગી અવસ્થા સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધિત અવસ્થાને કારણે શારીરિક તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક તણાવ વધે, પ્રવાસ જોખમય રહે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટની સમસ્યા વધે, મિત્રો દ્વારા પરેશાની ભોગવશો, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા સાથે મતભેદ તેમજ પૈતૃક કાર્યોમાં અટકાવ આવે, સુખમાં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિક કાર્યો કરશો, આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ થશે, પરિશ્રમ દાયક સમય, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગ શત્રુ દ્વારા પરેશાની ભોગવશો, નકારાત્મક વલણ રહે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, મસ્તક પીડા થશે, ભાગ્યનો સાથ ન મળે, ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment