Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ સુદ છઠ્ઠ (21:54), સાતમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 09/09/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- તુલા (11:29), વૃશ્વિક

નક્ષત્ર :- વિશાખા (18:05), અનુરાધા

યોગ :- વૈધૃતિ (24:32), વિષ્કુંભ

કરણ :- કૌલવ (09:01), તૈતિલ (21:54), ગર

*સૂર્ય ષષ્ઠી - બલરામ જયંતિ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, રોગમાંથી મુક્તિ પામશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, નેત્ર રોગ સંભવે, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થશે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ આકસ્મિક ખર્ચ થશે, રોગ શત્રુ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન વગેરે સુખ મળે, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે નવી તક તેમજ આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પરિશ્રમ માં સફળ થશો, મધ્યાહ્ન બાદ જમીન મકાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન બાબત ચિંતા દૂર થશે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પરિશ્રમ માં સફળ તેમજ ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત તથા સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ રહે, પગની સમસ્યા ન વધે તેનું ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આવક ચિંતા દૂર થતી જણાશે, વિદ્યાર્થી માટે નવી તક રહે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ રોગી અવસ્થા સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ રાજકીય લાભો મળશે, સંતાન પ્રગતિ પામશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મિલન સંભવે, મધ્યાહ્ન બાદ જમીન બાબત ચિંતા દૂર થાય, માતાની તબિયતમાં સુધારો આવે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા વધશે, ધન બાબત ચિંતા દૂર થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ સુખમય રહે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments