Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ સુદ બીજ (12:22), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 05/09/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (06:14), હસ્ત 

યોગ :- શુભ (21:08), શુક્લ

કરણ :- કૌલવ (12:22), તૈતિલ (25:42), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, સ્નેહીજન નો સહકાર મળશે, સંતાન પ્રગતિ પામશે, રાજકીય લાભો ભોગવશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, વ્યાપારમાં વૃદ્ધિ થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મસ્તક પીડા રહે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, માતાની તબિયત સાચવવી, મકાનના પ્રશ્નો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પગની તકલીફ થશે, ધનખર્ચ થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, મોજશોખમાં સમય વ્યતીત કરશો, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માન સન્માન મેળવશો, વ્યાપારમાં લાભ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોથી સાવચેત રહેવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પેટની અવ્યવસ્થા રહે, ધન બાબત ચિંતા રહે, સરકારી કામકાજ માટે સાનુકૂળતા રહે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- મોજશોખમાં ખર્ચ કરશો, પ્રવાસનું આયોજન થશે, આકસ્મિક લાભો મળે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટની સમસ્યા રહે, ક્રોધ પર અંકુશ રાખવો, ભાગ્યના જોરે આગળ વધશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મસ્તક પીડા રહે, ઉપરી અધિકારીઓ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સંતાન ચિંતા વધે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ધનની આપદા સંભવે, ઘર બાબત ચિંતા સંભવે, વાયુ પીડા રહે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં અવરોધો રહે, ભાગ્યના જોરે આગળ વધી શકો, વાહન ખર્ચ સંભવે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments