Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ સુદ બારસ (18:13), તેરસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 15/09/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- મકર 

નક્ષત્ર :- શ્રવણ (18:49), ધનિષ્ઠા

યોગ :- અતિગંડ (15:13), સુકર્મા

કરણ :- બવ (07:32), બાલવ (18:13), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન સુખ મેળવશો, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરિશ્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચાર શૈલી રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, રોગપ્રતિકારક શક્તિ રહે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થશે, વ્યાપારમાં અવરોધો રહે, પેટની સમસ્યા રહે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- માનસિક વ્યગ્રતા રહે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ભાગ્યનો સાથ મળે, જમીન બાબત ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમી બનશો, હાથમાં પીડા સંભવે, ધાર્મિક વિચાર શૈલી રહે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, સંતાન સાથે મતભેદ સંભવે, નેત્ર રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતા રહે, પગની સમસ્યા વધે નહિ તેની તકેદારી રાખવી, નકારાત્મક અસરો રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, સંતાન સાથે સમય વિતાવશો, વ્યાપારમાં ઉન્નતિ થશે, ઐહિક સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments