Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ બારસ (16:48), તેરસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 29/09/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (30:18), પૂ.ફાલ્ગુની
યોગ :- સાધ્ય (24:27), શુભ
કરણ :- તૈતિલ (16:48), ગર (29:56), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યાર્થીઓએ સાવચેત રહેવું, સન્માન જાળવવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, વ્યાપાર નોકરીમાં અટકાવ આવશે, માતાની તબિયત સાચવવી, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, પ્રવાસ કષ્ટમય સંભવે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પાર્ટનરશીપ માં અટકાવ તેમજ પેટની સમસ્યા વધશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચાર શૈલી રહે, પ્રવાસ કષ્ટમય રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- મિત્રો સાથે મુલાકાત થાય, વ્યાપારમાં અવરોધો તેમજ સંતાન ચિંતા રહેશે, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ તેમજ જમીન મકાન બાબતના પ્રશ્નો ઉદ્ભવે, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પ્રવાસ કષ્ટમય રહે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર અંકુશ રાખવો, વ્યાપારમાં અવરોધો તેમજ નીચલા વર્ગ સાથે ખટરાગ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગ શત્રુ દ્વારા પરેશાન થશો, ધનખર્ચ થશે, યંત્રોથી સાવધાન રહેવું, પ્રવાસનું આયોજન સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment