Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ એકાદશી (20:42), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 14/09/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા (20:33), શ્રવણ
યોગ :- શોભન (18:18), અતિગંડ
કરણ :- વણિજ (09:42), ભદ્રા (20:42), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન મકાન ના પ્રશ્નો હલ થશે, ભાગ્ય પ્રબળ થાય, પૈતૃક લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ સુખમય રહે, પરિશ્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આકસ્મિક ખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં લાભ મળશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- રોગમાં ખર્ચ થશે, વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, માનસિક તાણ અનુભવશો, નોકરથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, આવક ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, વ્યાપારી તથા નોકરિયાત વર્ગને બઢતી પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ભાગ્ય પ્રબળ બને, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, યશની પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ તેમજ પ્રવાસ કષ્ટમય સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, સંતાન પ્રગતિ પામશે, સારું ખાનપાન તેમજ મિત્રોનો સહકાર મળશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment