Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ આઠમ (12:11), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 25/09/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (22:24), પુનર્વસુ
યોગ :- વરિયાન (24:18), પરિઘ
કરણ :- કૌલવ (12:11), તૈતિલ (24:14), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, વ્યાપારમાં તથા નોકરિયાત વર્ગને નવી તક મળશે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ પાર્ટનરશીપ માં સફળતા મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તેમજ સરકારી લાભો મેળવશો, ભાગ્યોદય થશે, રોગમાંથી મુક્ત થશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, પ્રવાસનું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ ધાર્મિકતા માં અભાવ રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, ભાગ્યોદય થશે, સંતાન ચિંતા દૂર થશે, નોકરિયાત વર્ગને ન્યાય મળશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની સમસ્યા સંભવે, ભાગ્યોદય થશે, ધાર્મિક કાર્યો તેમજ નોકરિયાત વ્યાપારી વર્ગ માટે ઉત્તમ તક મળશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, વ્યાપારી વર્ગમાં નામના થશે, રોગ બાબત ચિંતા રહે, આકસ્મિક લાભ પણ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, માતાની તબિયત સાચવવી, સ્નેહીજન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, નોકરોથી સાવધ રહેવું, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટની સમસ્યા સંભવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, ધનખર્ચ થશે, મકાન સંબંધિત ચિંતા સંભવે, સંતાન પ્રગતિ પામશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્નજીવન માં વિખવાદ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, ઐહિક સુખ માટે ખર્ચ કરશો, જમીન બાબત ચિંતા દૂર થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment