Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ વદ દશમ (13:21), એકાદશી

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 27/09/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (25:21), આશ્લેષા

યોગ :- શિવ (23:34), સિદ્ધ

કરણ :- ભદ્રા (13:21), બવ (26:02), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને સન્માન પ્રાપ્ત થશે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધનલાભ થશે, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગ માટે બઢતી ના યોગ તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં શીઘ્રતા આવે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ દ્વારા સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક વિકાર રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ તેમજ પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગના કાર્યો પૂર્ણ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- વ્યાપારમાં વૃદ્ધિ તથા કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહનાદિ સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, પરિશ્રમ દાયક સમયમાં સફળતા મેળવશો, ઐહિક સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, પેટની સમસ્યા વધશે, ભાગ્યનો સાથ ન મળે, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શારીરિક તકલીફ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મનોરોગ સંભવે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments