Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ વદ બીજ (24:41), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 19/09/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મીન (29:15), મેષ

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (08:04), રેવતી (29:15)

યોગ :- વૃદ્ધિ (19:19), ધ્રુવ

કરણ :- તૈતિલ (14:26), ગર (24:41), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, ધન સંચય ઓછો થશે, રોગનો ભોગ ન બનો તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ખાનપાનમાં અનિયમિતતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉપરી અધિકારી સાથે તણાવ વધે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગ તેમજ વ્યાપારી વર્ગ માટે ચિંતા કારક સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, ભાઈભાંડુ સાથે તણાવ રહે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે તણાવ વધે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મિત્રોથી સાવચેત રહેવું, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, પેટની સમસ્યા વધે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ સન્માન મેળવશો, સંતાન ચિંતા રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સરકારી કામકાજમાં વિલંબ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક વ્યગ્રતા રહે, સરકારી કામકાજમાં વિલંબ થશે, માતા પિતા સાથે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ ન મળે, વિચિત્ર ધાર્મિકતા તેમજ પરિશ્રમ માં સફળ થશો, પેટની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- બોલચાલમાં ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે તણાવ રહે, પ્રવાસ કષ્ટમય રહે, નેત્ર રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વલણ રહે, વ્યાપારમાં અવરોધો તેમજ ક્રોધિત સ્વભાવ રહે, શ્વશુર પક્ષથી લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments