Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ વદ ત્રીજ (21:16), ચોથ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 20/09/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (26:43), ભરણી

યોગ :- ધ્રુવ (15:19), વ્યાઘાત 

કરણ :- વણિજ (10:55), ભદ્રા (21:16), બવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, મકાન બાબતના પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન બાબત ચિંતિત રહેશો, નકારાત્મક વલણ રહે, કાર્યમાં વિલંબ થશે, પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રમાં બઢતી સંભવે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, પૈતૃક લાભો મળશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન બાબત ચિંતિત રહેશો, પેટની સમસ્યા સંભવે, વ્યાપારમાં અવરોધો આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, જમીન મકાન બાબત ચિંતા દૂર થશે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યના જોરે આગળ વધી શકો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન અને સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન પ્રફુલ્લિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતા દૂર થશે, ભાગ્ય પ્રબળ બને, સન્માન મેળવશો, કાર્યમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments