Rashi Fal

Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ વદ અમાસ (07:26), ભાદ્રપદ સુદ એકમ 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 03/09/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- સિંહ 

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (27:11), ઉ.ફાલ્ગુની

યોગ :- સિદ્ધ (19:05), સાધ્ય

કરણ :- નાગ (07:26), કિમ્સ્તુઘ્ન (20:36), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત ફરિયાદ રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સત્તાધિકારી સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, જમીન મકાન બાબત ચિંતા વધશે, વ્યાપારમાં અવરોધો ઉભા થાય, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, હાથમાં પીડા સંભવે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતિત રહેશો, દાંત સંબંધિત પીડા રહે, સ્નેહીજન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અટકાવ આવે, બીમારીમાં ખર્ચ વધુ થશે, વ્યાપારમાં વ્યસ્ત તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પગની પીડા વધશે, પ્રવાસ કષ્ટમય રહે, શત્રુઓથી સાવધ રહેવું, માનભંગ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધને કારણે સરકારી કામકાજમાં અટકાવ આવે, પેટની ફરિયાદ રહેશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, વ્યાપારમાં નિર્ણયાત્મક ચિંતા વધશે, પિતા સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ વર્તાય, હાથમાં પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન બાબત ચિંતિત રહેશો, રોગનો ભોગ ન બનો તેની તકેદારી રાખવી, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પત્ની વા પતિના આરોગ્ય બાબત ચિંતા વધશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં ખર્ચ વધુ થશે, નોકરોથી મતભેદ થાય, નકારાત્મક વલણ રહેશે, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments