Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ ત્રીજ (15:02), ચોથ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 06/09/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- કન્યા (23:01), તુલા
નક્ષત્ર :- હસ્ત (09:26), ચિત્રા
યોગ :- શુક્લ (22:15), બ્રહ્મ
કરણ :- ગર (15:02), વણિજ (28:21), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબત ચિંતા રહ્યા કરશે, પેટની બીમારી સંભવ, કાર્યમાં અટકાવ તેમજ પ્રવાસમાં કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો પ્રત્યે સાવચેત રહેવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વ્યાપારમાં અટકાવ આવે, તબિયત સાચવવી, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, વ્યાપારમાં અવરોધો આવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં ખર્ચ વધુ થશે, ધાર્મિકતા માં અભાવ તેમજ પ્રવાસનું આયોજન થશે, ચતુરાઈ પૂર્વક આગળ વધશો તો સાવચેત રહેવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- રાજકીય કાર્યો થશે, માન સન્માન મેળવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા અનુભવશો, ભાગ્ય પ્રબળ બને, જમીન બાબત લાભ મળે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- પેટ સંબંધિત ફરિયાદ રહેશે, મિત્રો સાથે મતભેદ તેમજ વિદ્યાર્થીઓ માટે કાળજી કારક સમય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, વ્યાપારમાં અવરોધો ઉદ્ભવે, મસ્તક પીડા રહે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્નીના આરોગ્ય બાબત સાવચેતી રાખવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- હાથમાં પીડા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શત્રુઓ પર વિજય મેળવશો, ધાર્મિકતા માં અભાવ રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં અટકાવ આવશે, નેત્ર અથવા દાંતની પીડા અસહ્ય રહે, મકાનની ચિંતા દૂર થતી જણાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, માતાની તબિયત નાદુરસ્ત રહેશે, કોર્ટ દાવામાં વિજયી થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment