Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ ચૌદશ (29:22), અમાસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 01/09/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- કર્ક (21:49), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (21:49), મઘા
યોગ :- પરિઘ (17:50), શિવ
કરણ :- ભદ્રા (16:29), શકુનિ (29:22), ચતુષ્પદ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ક્રોધિત સ્વભાવને કારણે કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ સંભવે, સંતાન ચિંતા ઉદ્ભવે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, આંતરિક સૂઝ દ્વારા આગળ વધી શકો, જમીન મકાન બાબત ચિંતિત રહેશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્ય પ્રબળ બને, નેત્ર પીડા થાય, પ્રવાસનું આયોજન થશે, પરિશ્રમ સફળ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- રાજકીય લાભો મેળવશો, પતિ અથવા પત્નીના આરોગ્ય સાચવવું, ધનખર્ચ થશે, વ્યાપારમાં અવરોધો સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં સફળ થશો, નોકરોથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં વધુ ખર્ચ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કષ્ટમય સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, માતાની તબિયત સાચવી, વાહન ખર્ચ થશે, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, જમીન મકાન બાબત ચિંતિત રહેશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મતભેદ સંભવે, ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અટકાવ આવે, પતિ અથવા પત્નીનું આરોગ્ય સાચવવું, જમીન બાબત ચિંતા દૂર થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment