Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ નોમ (23:33), દશમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 12/09/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (21:53), પૂર્વાષાઢા
યોગ :- આયુષ્માન (22:41), સૌભાગ્ય
કરણ :- બાલવ (11:47), કૌલવ (23:33), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, ધાર્મિક યાત્રા કરશો, ભાઈભાંડુ સાથે મિલન તેમજ પરિશ્રમ સફળ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ખર્ચ સંભવે, કાર્યમાં અટકાવ આવે, સ્નેહીજન સાથે મતભેદ સંભવે, પેટની અવ્યવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, પ્રવાસનું આયોજન સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાયુ પીડા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થશે, માન સન્માન મેળવશો, મિત્રોનો સહકાર મળે, સંતાન સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ધાર્મિકતા વધે, આકસ્મિક લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત થશે, વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ સંભવે, પેટની સમસ્યા રહે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન પ્રગતિ પામશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્ય પ્રબળ બને, માતા પિતા સાથે સમય વિતાવશો, મકાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment