Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ દશમ (22:31), એકાદશી
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 13/09/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- ધન (27:22), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (21:36), ઉત્તરાષાઢા
યોગ :- સૌભાગ્ય (20:48), શોભન
કરણ :- તૈતિલ (11:08), ગર (22:31), વણિજ
*સૂર્ય ઉ.ફાલ્ગુની નક્ષત્રમાં 09:36 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ધન સંચય ઓછો થઈ શકે, સરકારી કાર્યકરો માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, સ્નેહીજન સાથે મતભેદ થશે, પિતાની તબિયત સાચવવી, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્ય પ્રબળ બને, જમીન મકાન સંબંધિત લાભ મળે, પ્રવાસ કષ્ટમય રહે, સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અવરોધ આવે, પેટની સમસ્યા વધી શકે, ધન બાબત ચિંતા રહે, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારી નોકરિયાત વર્ગને નવી તક મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગુપ્ત રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં ઉન્નતિ તેમજ નોકરીમાં બઢતી ના યોગ સંભવે, પેટની તકલીફ થશે, ધન સંચય ઓછો સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધાર્મિક વિચાર શૈલી રહે, ભાઈભાંડુ નો સહકાર મળે, રાજકીય વાટાઘાટોમાં ના ફસાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે આત્મીયતા જળવાશે, પ્રતિષ્ઠા માં વધારો થશે, માતાની તબિયત સાચવવી, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યો સફળ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પરિશ્રમ દાયક સમય રહે, નોકરિયાત વર્ગે ક્રોધ પર અંકુશ રાખવો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા તેમજ પેટની તકલીફ રહે, રોગ શત્રુ પર વિજય મેળવશો, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર અંકુશ રાખવો, પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, મિત્રો સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતિત રહેશો, રોગની વૃદ્ધિ ના થાય તેની તકેદારી રાખવી, જમીન બાબત અનુકૂળ સમય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment