Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ ચોથ (17:38), પાંચમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 07/09/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા (12:35), સ્વાતિ
યોગ :- બ્રહ્મ (23:16), ઐન્દ્ર
કરણ :- ભદ્રા (17:38), બવ (30:51)
*શ્રી ગણેશ ચતુર્થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, માનસિક વ્યગ્રતા અનુભવાય, રોગમાં ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય વિતાવશો, કાર્યમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન માટે લાભદાયક સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, વ્યાપાર લાભદાયી રહે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- અટકાયેલા કાર્યોમાં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પગની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મિત્રો સાથે મુલાકાત થાય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન પ્રફુલ્લિત રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન થશે, પરિશ્રમ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં અનિયમિતતા રહે, નેત્ર રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment