Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ તેરસ (15:11), ચૌદશ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 16/09/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (16:33), શતતારા
યોગ :- સુકર્મા (11:41), ધૃતિ
કરણ :- તૈતિલ (15:11), ગર (25:30), વણિજ
*સૂર્ય કન્યા રાશિમાં 19:43 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક અસરને કારણે સંતાન સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉપરી અધિકારી સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે કાળજી કારક સમય, વાહન ખર્ચ સંભવે, માતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં અવરોધો આવશે, પ્રવાસ જોખમય ન રહે તેની તકેદારી રાખવી, ભાઈભાંડુ સાથે તણાવ વધશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચાર શૈલી રહેશે, મસ્તક પીડા અથવા વાચા તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા વધશે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- સંતાન સાથે મતભેદ સંભવે, વ્યાપારમાં અવરોધો તેમજ પેટની સમસ્યા રહે, આવક ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક અસરને કારણે તણાવ વધશે, વાહન ખર્ચ તેમજ માતાની તબિયત નાદુરસ્ત રહે, વ્યાપારમાં અટકાવ આવશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં અસફળ રહેશો, પ્રવાસ કષ્ટમય રહે, ભાઈભાંડુ સાથે તણાવ વધે, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ થશે, કાર્યમાં અવરોધ આવે, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં મતભેદ થશે, સરકારી કામકાજમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, નોકર દ્વારા ત્રાસ પામશો, રોગમાં વૃદ્ધિ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment