Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ તેરસ (19:07), ચૌદશ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 30/09/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની
યોગ :- શુભ (25:18), શુક્લ
કરણ :- વણિજ (19:07), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, ભાઈભાંડુ સાથે તણાવ વધશે, પ્રવાસનું આયોજન થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પરિસ્થિતિમાંથી માર્ગ મેળવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવશે, પતિ વા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, પરિજનો સાથે તણાવ વધે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતા વધશે, ભાગ્યનો સાથ ન મળે, પિતાની તબિયત નાદુરસ્ત રહે, વાહન વગેરેનું સુખ મેળવશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા ને કારણે કષ્ટ સંભવે, નેત્ર અથવા દાંતની પીડા અસહ્ય રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ વા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, વ્યાપારમાં અટકાવ તેમજ નોકરિયાત વર્ગને માટે કાળજી કારક સમય, પિતા સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ભોગ વિલાસ માટે ખર્ચ વધુ કરશો, દૂર દેશના સંબંધો સુધરશે, આકસ્મિક લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મિત્રોનો સહકાર મેળવશો, સરકારી લાભ મળશે, શસ્ત્ર ક્રિયા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશીપ માં મતભેદ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન બાબતના પ્રશ્નો હલ થશે, પરિશ્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસનું આયોજન સંભવે, વાત પીડા રહે, શત્રુઓ પર વિજય મેળવશો, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મનોવ્યથા રહેશે, વ્યાપારી વર્ગ સાથે સંભાળવવું, ઘર બાબત ચિંતિત રહેશો, પત્નીની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, સાસરા પક્ષથી લાભ મેળવશો, શેરબજારમાં રોકાણ માટે કાળજી રાખવી, પગની સમસ્યા વધશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment