Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ વદ અમાસ (વૃદ્ધિ તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 02/09/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (24:20), પૂર્વા ફાલ્ગુની 

યોગ :- શિવ (18:20), સિદ્ધ

કરણ :- ચતુષ્પદ (18:22), નાગ (31:26), કિમ્સ્તુઘ્ન 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, માનસિક તાણ અનુભવશો, પેટની સમસ્યા વધે, આવક સંચય ઓછો થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા વધશે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અટકાવ આવે, ક્રોધિત સ્વભાવ રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં અસફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કષ્ટમય રહેશે, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ વધે, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, પાર્ટનરશીપ માં અટકાવ આવે, ક્રોધને કારણે નેત્ર લાલાશ રહે, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, વાહન શાંતિથી ચલાવવું, બોલચાલમાં ધ્યાન રાખવું તેમજ નેત્ર વા પગની પીડા થાય, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- આવક ચિંતા વધશે, વ્યાપારમાં અવરોધો આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય તેમજ સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, માતા પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસ કષ્ટમય રહે, ભાઈભાંડુ સાથે તણાવ વધે, નકારાત્મકતા વધશે, હાથમાં પીડા થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો વધશે, નેત્ર પીડા અથવા બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, નકારાત્મક વલણ રહે, પાર્ટનરશીપ માં મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કષ્ટમય રહે, શત્રુઓથી સાવધ રહેવું, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments