Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ સુદ પૂનમ (08:04), વદ એકમ (28:20)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 18/09/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (11:00), ઉ.ભાદ્રપદ

યોગ :- ગંડ (23:29), વૃદ્ધિ

કરણ :- બવ (08:04), બાલવ (18:12), કૌલવ

*શુક્ર તુલા રાશિમાં 13:57 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોને કારણે અવરોધો ઉદ્ભવે, પ્રવાસ નું આયોજન શક્ય બને, વાયુ પીડા રહે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સ્ત્રોતમાં અટકાવ આવે, સંતાન ચિંતા સતાવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો રહે, માતા પિતા સાથે મતભેદ સંભવે, જમીન મકાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપાર અર્થે પ્રવાસનું આયોજન થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, પરાક્રમી બનશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, સ્નેહીજન સાથે મતભેદ થશે, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધો આવે, પેટની સમસ્યા વધશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધન બાબત ચિંતિત રહેશો, રોગ શત્રુ પર વિજય મળે, વાહન ખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા રહે, વિદ્યાર્થી માટે કષ્ટપ્રદ સમય, મિત્રોનો સહકાર મળે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક વ્યગ્રતા રહે, જમીન મકાન બાબત ચિંતા ઉદ્ભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પિતા સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસ કષ્ટમય રહે, પરિશ્રમ દાયક સમય, ધાર્મિકતા માં અભાવ આવે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નેત્ર અથવા દાંતની પીડા રહે, સ્નેહીજન સાથે તણાવ યુક્ત સંબંધ રહે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મસ્તક પીડા રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments